10M રાઈફલ, 25M સ્પોર્ટ્સ પિસ્તોલ, 25M સેન્ટરમાં 59મી ગુજરાત સ્ટેટ શુટીંગ ચેમ્પિયનશીપ-2023 ના વિજેતાઓનો ઈનામ વિતરણ સમારોહ

Spread the love

અમદાવાદ મિલિટરી એન્ડ રાઈફલ ટ્રેનિંગ એસોસિએશન દ્ફાવારા યર પિસ્તોલ અને 50M રાઈફલ પ્રોન (ISSF) ઈવેન્ટ યોજાઈ હતી. અમારા મુખ્ય મહેમાન અજયસિંહ જાડેજા, ACP “C” ડિવિઝન ઝોન-2 ગુજરાત પોલીસ, એસોસિએશનના જનરલ સેક્રેટરી મનીષ પટેલ અને ઉપસ્થિત તમામ મહાનુભાવોએ મેડલ વિજેતાઓને મેડલ અર્પણ કર્યા હતા અને તમામ નવા આવનારાઓને પ્રોત્સાહિત કરવા પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું અને તેમની સિદ્ધિઓ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *