સ્ટેટ બિલિયર્ડ્સ અને સ્નૂકરમાં રિકેશ પાઠક-અભિ પટેલનો વિજય

Spread the love

અમદાવાદ

ગુજરાત સ્ટેટ બિલિયર્ડ એન્ડ સ્નૂકર એસોસિએશન દ્વારા આયોજિત સ્પોટર્સ ક્લબ, અમદાવાદ ખાતે બિલિયર્ડ્સ અને સ્નૂકર માટે સ્ટેટ રેન્કિંગ મલ્ટીસિટી ટુર્નામેન્ટમાં અનુભવી ખેલાડી રિંકેશ પાઠકે પોતાના પહેલા રાઉન્ડની શરૂઆત ટ્રમ્પથી કરી હતી. રિંકેશ જીગર કાનાણી સામે 2-0થી જીત્યો હતો, બીજી મેચમાં અભિ પટેલે દીપ વસાણી સામે સીધી બે ફ્રેમથી જીત્યા મેળવી હતી અને તેના પ્રતિસ્પર્ધીને કોઈ તક મળી ન હતી. હાલમાં સિનિયર સ્નૂકરનો પહેલો રાઉન્ડ ચાલી રહ્યો છે.

15 જુલાઈનાં પરિણામ

સિનિયર સ્નૂકર

આયુષ પરીખ 02 જીત્યા વિરૂદ્ધ ફરહાન મેમણ: 01 વિરૂદ્ધ

કરણસિંહ ઝાલા: 02 જીત્યા વિરૂદ્ધ દેવમ ગાંધી: 00

સિદ્ધ મહેતા: 02 જીત્યા વિરૂદ્ધ કુલદીપ ચૌહાણ: 00

નાયબ અજમેરી: 02 જીત્યા વિરૂદ્ધ સની પટેલ: 01

અભિ પટેલ: 02 જીત્યા વિરૂદ્ધ દીપ વસાણી: 00

કબીર શાહ: 02 જીત્યા વિરૂદ્ધ વિશેષ ઠક્કર: 00

સિદ્ધાર્થ પંચાલ: 02 જીત્યા વિરૂદ્ધ રૂશિવ કોટેચા: 00

વરુણ સોલંકી: 02 જીત્યા વિરૂદ્ધ બી .એસ પંડ્યા: 00

રિંકેશ પાઠક: 02 જીત્યા વિરૂદ્ધ જીગર કાનાણી: 01

દક્ષ પટેલ: જીત્યા વિરૂદ્ધ દેવાંશુ સોમપુરા

જીના દીક્ષિત: 02 જીત્યા વિરૂદ્ધ અનુ નાયર: 01

ધનરાજ સોલંકી: 02 જીત્યા વિરૂદ્ધ વંશ પટેલ: 00

દીપ કોટક: 02 જીત્યા વિરૂદ્ધ રોનક ઠાકોર:01

ધ્રુવિક સલારીયા: 02 જીત્યા વિરૂદ્ધ જયદીપ પટેલ: 00

ભાવિન સોનૈયા: જીત્યા વિરૂદ્ધ હર્ષ રામી

નિર્મલ કુમાવત: 02 જીત્યા વિરૂદ્ધ દ્રોણ પંચાલ: 00

હેમલ પંચોલી: 02 જીત્યા વિરૂદ્ધ યશ ઘોડા: 01

પૂર્વાંગ પટેલ: 02 જીત્યા વિરૂદ્ધ પાર્થ પટેલ: 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *