સ્ટેટ બિલિયર્ડ્સ અને સ્નૂકરમાં રિકેશ પાઠક-અભિ પટેલનો વિજય

અમદાવાદ ગુજરાત સ્ટેટ બિલિયર્ડ એન્ડ સ્નૂકર એસોસિએશન દ્વારા આયોજિત સ્પોટર્સ ક્લબ, અમદાવાદ ખાતે બિલિયર્ડ્સ અને સ્નૂકર માટે સ્ટેટ રેન્કિંગ મલ્ટીસિટી ટુર્નામેન્ટમાં અનુભવી ખેલાડી રિંકેશ પાઠકે પોતાના પહેલા રાઉન્ડની શરૂઆત ટ્રમ્પથી કરી હતી. રિંકેશ જીગર કાનાણી સામે 2-0થી જીત્યો હતો, બીજી મેચમાં અભિ પટેલે દીપ વસાણી સામે સીધી બે ફ્રેમથી જીત્યા મેળવી હતી અને તેના પ્રતિસ્પર્ધીને…

આણંદ રાજ્ય રેન્કિંગ ટીટી સ્પર્ધામાં સમકક્ષ ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર થશે

આણંદ અમદાવાદના બે ટેબલ ટેનિસ ખેલાડી ચિત્રાક્ષ ભટ્ટ અને ધૈર્ય પરમાર હાલ પુરુષ વર્ગની રાજ્ય રેન્કિંગમાં ટોપ પર છે. બંનેએ એક-એક રાજ્ય રેન્કિંગ ટૂર્નામેન્ટ જીતી છે. હવે આ બન્ને ખેલાડીઓ વચ્ચેનો નિર્ણય આગામી રોટોમેગ ત્રીજી ગુજરાત રાજ્ય રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ 2025માં આવશે, જે 10થી 13 જુલાઈ દરમિયાન યુગપુરુષ વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, બાકરોલ, આણંદ ખાતે…

સ્ટેટ રેન્કિંગ બિલિયર્ડસ-સ્નુકરમાં સિદ્ધ મહેતાનો આસાન વિજય

અમદાવાદ બિલિયર્ડ્સ અને સ્નૂકર માટે રાજ્ય રેન્કિંગ મલ્ટીસિટી ટુર્નામેન્ટની આજની મેચોનું પરિણામ નીચે મુજબ છે. સિદ્ધ મહેતાએ અનુભવી ખેલાડી પૂરવ પંચાલને 3-1થી હરાવીને બીજા રાઉન્ડમાં આગળ વધવા માટે ઉત્કૃષ્ટ રમત રમી. હેરી વાડોવાએ દીપ કોટક સામે આગામી રાઉન્ડમાં આગળ વધવા માટે ખૂબ જ સારો દેખાવ કર્યો. ગુજરાત સ્ટેટ બિલિયર્ડ એસોસિએશન અને સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત…

સ્ટેટ રેન્કિંગ ટીટીમાં અમદાવાદના ચિત્રાક્ષે મેન્સ ટાઇટલ જીત્યું, અંડર-19માં બિનક્રમાંકિત પૂજન વિજેતા

ભાવનગર ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે અહીંના એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, સિસદર રોડ, ભાવનગર ખાતે યોજાયેલી માઇક્રોસાઈન પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025માં શુક્રવારે અમદાવાદના ચિત્રાક્ષ ભટ્ટે અમદાવાદના જ ધૈર્ય પરમારને 4-1થી હરાવીને મેન્સ ટાઇટલ જીતી લીધું હતું. ત્રીજી ગેમને બાદ  કરતાં મોખરાના ક્રમના ચિત્રાક્ષે…

ભરૂચમાં સ્ટેટ રેન્કિંગ ટીટીનો આજથી પ્રારંભ, સૌની નજર જન્મેજય પર રહેશે

ભરૂચ ઓલિમ્પિક્સ તરફ સૌની નજર છે ત્યારે ભરૂચ ખાતે જીએનએફસી પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024નો  શુક્રવારથી પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ભરૂચ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશન (બીડીટીટીએ)ના ઉપક્રમે ભરૂચના સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ, જીએનએફસી ટાઉનશિપ ખાતે બીજીથી ચોથી ઓગસ્ટ દરમિયાન આ ટુર્નામેન્ટ યોજાશે. આ ટુર્નામેન્ટના ટાઇટલ…

ગુલમહોર ગ્રીન્સ મલ્ટીસિટી ગુજરાત સ્ટેટ ઓપનરેન્કિંગ બિલિયર્ડ્સ અને સ્નૂકર ટુર્નામેન્ટ 2023

8 જિલ્લાઓને આવરી લેતી ગત વર્ષની મલ્ટીસિટી સ્ટેટ ટુર્નામેન્ટની શાનદાર સફળતા બાદ, ગુજરાત સ્ટેટ બિલિયર્ડ્સ એસોસિએશન આ વર્ષે રાજ્યના 6 મુખ્ય શહેરોને આવરી લેતી બિલિયર્ડ્સ અને સ્નૂકર સ્ટેટ ચેમ્પિયનશિપ શરૂ કરવા માટે તૈયાર છે. ગયા વર્ષે ભારતમાં પ્રથમ વખત બિલિયર્ડ્સ અને સ્નૂકર માટે મલ્ટીસિટી સ્ટેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનો હેતુ સ્થાનિક ખેલાડીઓને તેમના…