ગુજરાતના રચના કમાણી અને વિશાલ વાજાની ફીફા રેફ્રી લીસ્ટમાં પસંદગી

Spread the love

અમદાવાદ

ગુજરાતની રચના હસમુખ કમાણીએ ફીફા (Federation International de Football Association) 2026ના વુમન્સ  રેફ્રી લીસ્ટમાં સ્થાન મેળ્વયું છે. આગામી વર્ષ માં ફીફા દ્વારા જે ઈન્ટરનેશનલ મોચો રમશે તે મેચો માટે તેમનું નોમીનેશન થશે.

વિશાલ મહેન્દ્ર વાજાએ  ફીફા (Federation International de Football Association) 2026ના ફૂટસાલ કે જે ફૂટબોલની ઇનડોર રમત છે અને ખુબજ ઝડપ થી વિકાસ પામી રહી છે તેના રેફ્રી લીસ્ટમાં સમગ્ર ભારતમાંથી સ્થાન મેળવ્યું છે. થાઈલેન્ડ અને ઇન્ડોનેશિયામાં પણ તેઓ ટુર્નામેન્ટ માટે જઈ આવ્યા છે. આગામી વર્ષમાં ફીફા દ્વારા જે ફૂટસાલની ઈન્ટરનેશનલ મોચો રમશે તે મેચો માટે તેમનું નોમીનેશન થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *