અમદાવાદ
અમદાવાદના નારણપુરા ખાતેના નવનિર્મિત વીર સાવરકર કોમ્પલેક્સના એક્વેટીક સેન્ટરમાં (કોમ્પલેક્સનું સત્તાવાર ઉદ્ઘાટન થવાનું હજુ બાકી છે) ચાલી રહેલી 51મી જુનિયર એક્વેટિક ચેમ્પિયનશીપ -2025ના બીજા દિવસે ગુજરાતને બે મેડલ મળ્યા હતા જ્યારે આજે 200મી ફ્રી સ્ટાઈલમાં કર્ણાટકના સ્વિમરે મીટનો રેકોર્ડ કર્યો હતો. ગુજરાતની ધ્યાની પટેલ અને હીર સુનીલ પિત્રોડાએ પોતપોતાની ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
સ્પર્ધાના બીજા દિવસના પરિણામ
બોયસ 200મી ફ્રી સ્ટાઈલ
- દક્ષાન એસ – કર્ણાટક- સમય- 1:52.20 નેશનલ રેકોર્ડ
- આર્યન કૈલાસ બભટ્ટાભટ્ટ – 1:56.10
- ઓમ પ્રવિણ સાટમ – મહારાષ્ટ્ર – 1:56.34
બોયસ 200મી ફ્રી સ્ટાઈલ
- શરન એસ – કર્ણાટક – 1:59.45
- ટી કબલીઅન – તમિલનાડુ – 2:02.83
- પ્રયાસ ગોગઈ – આસામ – 2:03.15
ગર્લ્સ 200 મી મિડલે
- તમિશી ગુપ્તા – કર્ણાટક – 2:21.35
- હસિકા રામચંદ્રા – કર્ણાટક – 2:26.42
- શ્રીનીથિ નટેસન – તમિલનાડુ – 2:29.47
ગર્લ્સ 200મી મિડલે ફાઈનલ
- શાનવી દેશવાલ – મહારાષ્ટ્ર – 2:23.67
- ધિવાશ્રી કેશવાન – તમિલનાડુ – 2:31.99
- ધ્યાની પટેલ – ગુજરાત – 2:35.94
બોયસ 100મી બટરફ્લાય
- વેદાંત સંતોષ તનાડલે – મહારાષ્ટ્ર – 55.65
- ધર્શન એસ – તમિલનાડુ – 56.04
- હિર સુનીલ પિત્રોડા – ગુજરાત – 56.48
બોયસ 100મી બટરફ્લાય
- લેઈટોનજામ લેન્ચેનબા – મણિપુર – 57.06
- ક્રિષ્ના યાદવ – ઉત્તર પ્રદેશ – 59.98
- સુબ્રમણ્ય જીવાસ – કર્ણાટક – 1:00.02
ગર્લ્સ 100મી બ્રેસ્ટસ્ટ્રોક
- માનવી વામા – કર્ણાટક -1:15.81
- સમાઈરા મહરોત્રા – મહારાષ્ટ્ર – 1:16.13
- અવની છાબરા – પંજાબ – 1:16.89
ગુજરાતની વેનિકા વિનિત પરીખ 1:19.12 ના સમય સાથે પાંચમા ક્રમે રહી હતી
ગર્લ્સ 100મી બ્રેસ્ટસ્ટ્રોક
- સવાની દેશવાલ – મહારાષ્ટ્ર – 1:14.10
- ઝીલ સંદેશ માલાની – મહારાષ્ટ્ર – 1:16.75
- અલકનંદા રાજુ – કેરળ – 1:19.66
બોયસ 100મી બેકસ્ટ્રોક
- કનિષ ચક્રવર્તી – બંગાળ – 57.40
- ક્રિશ જૈન – હરિયાણા – 57.66
- સુહાસ પ્રિથમ માયલરી – તેલંગણા – 58.37
બોયસ 100મી બેકસ્ટ્રોક
- અદ્વૈત વેકટ મદહિરા – કર્ણાટક – 1:01.35
- ભારદ્વાજ ગરાપતિ – કર્ણાટક – 1:03.29
- જ્ઞાનદીપ બોર્જોહિયન – આસામ – 1:05.61
ગર્લ્સ 100મી બેકસ્ટ્રોક
- તનીશી ગુપ્તા – કર્ણાટક – 1:05.31
- શ્રી નિત્યા સાગી – તેલંગણા – 1:06.13
- વિહિથા નયના લોગાનાથન – કર્ણાટક – 1:06.36
ગર્લ્સ 100મી બેકસ્ટ્રોક
- દેવર્ષી કેશવાન – તમિલનાડુ – 1:07.24
- અવી દેશવાલ – મહારાષ્ટ્ર – 1:08.37
- શ્રેયા બિનિલ – કેરળ – 1:08.84
ગુજરાતની ધ્યાની પટેલ 1:13.85ના સમય સાથે આઠમા ક્રમે રહી હતી.
બોયસ 4 બાય 100મી ફ્રી સ્ટાઈલ
- કર્ણાટક (મોનિસ પીવી, ઈશાન મહેરા, આર્યન કૈલાસ ભટ્ટભટ્ટ, દક્ષાન એસ) -3:35.41
- તમિલનાડુ (નિતિસાઈ હરિનાથ, સાઈ દિપક એસ, શ્રીહરી, એમએસ નિથિશ) 3:36.18
- મહારાષ્ટ્ર (અર્ચિત સમીર મોવેકર, ઓમ પ્રવિન સાટમ, શુભમ શૈલેષ જોશી, વેદાંત સંતોષ તનાડે) 3:39.35
ગુજરાત ( માધવ નિલેશ દુધિયા, ભવ્યા સંજય મહેતા, ધ્રુવ ટાંક, હીર સુનિલ પિત્રોડા) 3:47.65ના સમય સાથે સાતમા ક્રમે રહી
બોયસ 1500મી ફ્રીસ્ટાઈલ
- શરન એસ – કર્ણાટક – 16:32.12
- ટી કબલીઅન – તમિલનાડુ – 17:03.57
- સુબ્રમણ્ય જીવામશ – તમિલનાડુ – 17:15.53
ગુજરાતનો વિહાંગ આશિષકુમાર સાલ્વી 18:16.45ના સમય સાથે 10મા ક્રમે રહ્યો
