અમદાવાદ
અમદાવાદના નારણપુરા ખાતેના વીર સાવરકર કોમ્પલેક્સ ખાતે રમાઈ રહેલી 51મી જુનિયર નેશનલ એક્વેટીક 2025માં ગુજરાતની વેનિકા પરીખને વધુ એક મેડલ મળ્યો છે. સ્પર્ધાના ત્રીજા દિવસે છ નવા મીટ રેકોર્ડ બન્યા હતા.
New meet records
400m Medley Girls 1- Thanya Shadakshari, Karnataka
200m Butterfly Girls 1- Tirthank Pegu, Assam
200m Butterfly Boys 2 – Laitonjam Lanchenba, Manipur
200m Breaststroke Girls 1- Thanya Shadakshari, Karnataka
200m Breaststroke Girls 2 – Saanvi Deshwal, Maharashtra
50m Freestyle Girls 1 – Rujula S, Karnataka
Gujarat medals
200m Breaststroke Girls 1 – Venika Parikh
સ્પર્ધાના ત્રીજા દિવસના વિગતવાર પરિણામો
