
આજરોજGLS (ફેકલ્ટી ઓફ કોમર્સ) દ્વારા યોજાયેલ યંગ તરંગ ૨૦૨૫ સ્પર્ધામાં હીરામણિ હાયર સેકંડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) ના વિધાર્થીઓએ એડોમેનિયા સ્પર્ધા ( પ્રોડક્ટ એડવર્ટિઝ ની મૌલિક રજૂઆત) માં ભાગ લઈ ને પ્રથમ ઇનામ પ્રાપ્ત કર્યું છે. જે બદલ સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન, સી.ઈ.ઓ. ભગવત અમીન,અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ ભાગ્યેશ જોષી તથા કો ઓર્ડીનેટર્ ગિરીશ લાલવાણીએ ભાગ લેનાર વિધાર્થીઓ તથા ઈનચાર્જ શિક્ષિકા નિધિ શાહ ને અભિનંદન પાઠવ્યા હતા.
