અમદાવાદ
શ્રીમતી કે.એન. પટંલ અંડર-14 (મલ્ટી ડે) પ્લેઈંગ ટીમ સ્કૂલ ટૂર્નામેન્ટની (સુપર નોકઆઉટ) એક મેચમાં બોપલની દિલ્હી પબ્લિક સ્કૂલે એજી હાઈસ્કૂલને છ વિકેટે પરાજય આપ્યો હતો. મેચ ગત્રાડ ખાતેના મેદાન પર રમાઈ હતી. કની શ આહિર મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો.
ટૂંકો સ્કોરઃ
એજીઃ પ્રથમ દાવઃ 50 (કનીશ આહિર 10માં 3, યોગેશ 11માં બે, ઈબ્રાહિમ આવરી 1 રનમાં બે વિકેટ)
ડીપીએસઃ પ્રથમ દાવઃ 99 રન (કનીશ આહિર 41 નો.આ., આરવ હાર્દિક શાહ 17માં 4, હિત ચિંતન શાહ 25માં 3,વિવાન અજમેરા 3 રનમાં બે વિકેટ)
એ.જીઃ બીજો દાવઃ 99 રન (અનંત શાહ 24, હિત શાહ 21, કનીશ આહિર 34માં 6, ઈબ્રાહિમ આવરી 31માં 3 વિકેટ).
ડીપીએસઃ બીજો દાવઃ ચાર વિકેટે 51 (હિત ચિંતન શાહ 18માં 2 વિકેટ).
