અમદાવાદ મેડિકલ એસોસિએશનના અધ્યક્ષપદે ડૉ. જિગ્નેશ શાહ, સચિવપદે ડૉ મૌલિક શેઠ

Spread the love

અમદાવાદ

અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA)ના અધ્યક્ષપદે ડૉ. જિગ્નેશ શાહ તથા સચિવ તરીકે ડૉ. મૌલિક શેઠની વરણી કરાઈ છે. 1902માં સ્થપાયેલ ભારતના સૌથી જૂના તથા પ્રતિષ્ઠિત મેડિકલ એસોસિએશનમાંથી એકમાં હાલમાં 12,500થી વધુ ડૉક્ટરો સભ્ય છે. આ સંસ્થાના નવા હોદ્દેદારોની 28 સપ્ટેમ્બરે વરણી કરાઈ હતી.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ડૉ. સંદીપ શાહ, માનનીય મહેમાન ડૉ. ભરત દવે, વિશિષ્ટ મહેમાન ડૉ. અનિલ નાયક અને ઇન્સ્ટોલેશન ઓફિસર ડૉ. બિપિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

 “સ્કેલ્પલ અને સ્ટેથોસ્કોપની બહાર”ની વાર્ષિક થીમના અંતર્ગત માત્ર તબીબી સેવા જ નહીં પરંતુ સમાજસેવા, શિક્ષણ, ડૉક્ટરોના સશક્તિકરણ તથા સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરતા અંગદાન જાગૃતિ અભિયાન, CPR અને લાઇફ સપોર્ટ ટ્રેનિંગ, આરોગ્ય શિબિરો,AMA મોબાઇલ એપ્લિકેશન લોન્ચ, વૈજ્ઞાનિક કાર્યક્રમો NATCON ૨૦૨૫, AMACON ૨૦૨૬, CME વર્કશોપ્સ, ડૉક્ટરો માટે નાણાકીય જ્ઞાન, માર્ગદર્શન અને લીડરશીપ ટ્રેનિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતગમત તથા ફેમિલી મેળાવડા જેવી 2025-26 માટેની મુખ્ય પહેલો રહેશે

આ પ્રસંગે યોજાયેલા સમારોહ દરમિયાન ડૉ. જિગ્નેશ શાહ, અધ્યક્ષે કહ્યું કે, “AMAના સમૃદ્ધ વારસાથી પ્રેરાઈ અમે ડૉક્ટર–પેશન્ટ સંબંધને વધુ મજબૂત બનાવવા, ડૉક્ટરોને સશક્ત બનાવવા અને સમાજની સેવા કરવા પ્રતિબદ્ધ છીએ।” જ્યારે ડૉ. મૌલિક શેઠ, સચિવે કહ્યું કે,“અમારું ધ્યાન એકતા, નવીનતા અને સેવા પર રહેશે. AMA પરિવાર તથા સમાજ વચ્ચે વધુ મજબૂત બંધન ઉભું કરવાનું અમારું લક્ષ્ય છે।”

Annexure – AMA Office Bearers & Committee (2025–2026)

President: Dr. Jignesh C. Shah

Vice Presidents: Dr. Kalpita Manish Dave, Dr. Dhaval Dinkerrai Naik

Hon. Secretary: Dr. Maulik Sureshchandra Sheth

Hon. Finance Secretary: Dr. Naitik Bharatbhai Patel

Hon. Joint Secretaries: Dr. Amratlal K. Maheshwari, Dr. Manjit J. Nayak

Hon. Library Secretary: Dr. Mahesh Ratilal Jivrani

Resident Doctor: Dr. Hirenkumar Jyantilal Pateliya

Immediate Past President: Dr. Dhiren Ramniklal Mehta
Managing Committee Members – PG

·         Dr. Aditya Parimal Desai

·         Dr. Rashi Prashant Jain

·         Dr. Arth Hemantbhai Kosha

·         Dr. Manish Lalsingh Ninama

·         Dr. Akash Dineshbhai Patel

·         Dr. Keyur Krishnakant Patel

·         Dr. Mukesh Ravjibhai Patel

·         Dr. Nirali Rushi Patel

·         Dr. Sunil Chhabil Das Patel

·         Dr. Oman Mahendrabhai Prajapati

·         Dr. Ravikumar Vishnubhai Prajapati

·         Dr. Gaurishankar Pashabhai Shrimali
Managing Committee Members – Other than PG

·         Dr. Rajesh Jasvantlal Dave

·         Dr. Yogesh Mahendrabhai Jadhav

·         Dr. Manoj Damodardas Kodwani

·         Dr. Suresh Radhakrishna Maheshwari

·         Dr. Shilpa Mahendrabhai Narwariya

·         Dr. Hetal Kapil Pandya

·         Dr. Jinen Ketanbhai Pandya

·         Dr. Punamchand Mulchand Parmar

·         Dr. Sanket Kanubhai Patel

·         Dr. Suryakant Vinubhai Patel

·         Dr. Vinay Bipinchandra Rawal Dr. Dhananjay Bhanuprasad Vyas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *