અન્ડર-19 (વન-ડે) સ્કૂલ ટુર્નામેન્ટ – 2025-26માં હીરામણિ સ્કૂલનો અંકુર સ્કૂલ સામે 10 વિકેટે વિજય

Spread the love

યક્ષ પટેલ અને નિહાલ પટેલ

        10 નવેમ્બરે પાઈનીયોર ક્રિકેટ ગ્રાઉન્ડ-એ, અમદાવાદ ખાતે યોજાયેલી એ.ડી.સી. બેંક અન્ડર-19 (વન-ડે) સ્કૂલ ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલનો અંકુર સ્કૂલ સામે 10 વિકેટે વિજય થયો હતો. અંકુર સ્કૂલે ટોસ જીતીને પહેલા બેટીંગ લેતા 14.4 ઓવરમાં 10 વિકેટે 37 રન કર્યા હતાં. જેમાં યક્ષ પટેલે 1.4 ઓવરમાં 0 રન આપીને 5 વિકેટ (1 હેટ્રીક) પણ લીધી હતી અને નિહાલ પટેલે6 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ લીધી હતી.હીરામણિ સ્કૂલે1.1 ઓવરમાં 0 વિકેટે 39 રન કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *