મલ્ટિ-ડે સ્કૂલ ટૂર્નામેન્ટમાં દિલ્હી પબ્લિક સ્કૂલ સેમી-ફાઇનલમાં

Spread the love

અમદાવાદ

રિલાયન્સ ફાઉન્ડેશન (મલ્ટીડે) સ્કૂલ ટુર્નામેન્ટ 2025–26 ના સુપર નૉકઆઉટ મુકાબલામાં શ્રી સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કૂલને દિલ્હી પબ્લિક સ્કૂલ – બોપાલે પ્રથમ ઈનિંગ્સની લીડના આધારે હરાવીને સ્પર્ધાની સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ડીપીએસે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. ડીપીએસના કોચ મિહિર કાપલિયાના માર્ગદર્શનમાં ટીમે શાનદાર દેખાવ કર્યો હતો.

ટૂંકો સ્કોરઃ શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ — 87/10 (39.1 ઓવર)- યુવરાજ નમદાર –30 રનમાં 4 વિકેટ,

મનવ ચૌધરી –16 રન આપી 4 વિકેટ.

દિલ્હી પબ્લિક સ્કૂલ – બોપાલ — 583/10 (99.2 ઓવર) શૌર્ય પરાશર – 109 રન (69 બોલ), 18 ચોગ્ગા અને 4 છગ્ગા,કુમાર શ્રિહાન – 88 રન (102 બોલ), 13 બાઉન્ડરી, ધ્રુવ – 85 રન (136 બોલ), પ્રિયમ દવે – 72 રન (117 બોલ), મનવ ચૌધરી – 54 રન (49 બોલ).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *