અંડર-14 એસ.એમ.ટી. કે.એન. પટેલ સ્કૂલ ટુર્નામેન્ટમાં બ્રાઇટ સ્કૂલ ઑફ એક્સેલન્સ ચેમ્પિયન

સત્યરાજસિંહ વાઘેલાની સદી અને માનવ ચાવડાની પાંચ વિકેટથી બ્રાઇટ સ્કૂલની 10 વિકેટે શાનદાર જીત; દિલ્હી પબ્લિક સ્કૂલ રનર-અપ અમદાવાદ: અંડર-14 એસ.એમ.ટી. કે.એન. પટેલ સ્કૂલ ટુર્નામેન્ટ 2026–27માં બ્રાઇટ સ્કૂલ ઑફ એક્સેલન્સે શાનદાર પ્રદર્શન કરીને ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું હતું. 28 ઑક્ટોબર, 2026ના રોજ અમદાવાદના ગતરાડ સ્થિત ટ્રિનિટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી મલ્ટી-ડે ફાઇનલમાં બ્રાઇટ સ્કૂલે દિલ્હી…

U-14 SMT KN પટેલ સ્કૂલ ટુર્નામેન્ટ: DPSનો 7 વિકેટે દમદાર વિજય, નૈતિક પાંડેની 11 વિકેટ

સેમિફાઇનલમાં એપલ ગ્લોબલ સ્કૂલનો 48 રનનો પ્રથમ દાવ અને બીજા દાવમાં 123 રનનો સ્કોર; દિવિત ગુપ્તાની 55 રનની લડાયક ઇનિંગ્સ છતાં DPSએ સરળતાથી મેળવી જીત અમદાવાદ: U-14 SMT KN પટેલ સ્કૂલ ટુર્નામેન્ટ 2026–27ની સેમિફાઇનલમાં દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS)એ એપલ ગ્લોબલ સ્કૂલને 7 વિકેટે હરાવી શાનદાર વિજય નોંધાવ્યો હતો. ગત્રાડ, અમદાવાદના ટ્રિનિટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી…

દિલ્હી પબ્લિક સ્કૂલનો પ્રથમ દાવની સરસાઈથી વિજય

કે.એન. પટેલ સ્કૂલ અંડર-14 સુપર નોકઆઉટમાં ડિવાઇન ગુરુકુલમ સામે મુકાબલો ડ્રો, 300 રનનો સ્કોર અમદાવાદ ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદ દ્વારા આયોજિત શ્રીમતી કે.એન. પટેલ સ્કૂલ ટુર્નામેન્ટ અંડર-14 (મલ્ટી-ડે) 2026-27ના સુપર નોકઆઉટ રાઉન્ડમાં દિલ્હી પબ્લિક સ્કૂલ અને ડિવાઇન ગુરુકુલમ સ્કૂલ વચ્ચેનો મુકાબલો ડ્રોમાં સમાપ્ત થયો હતો. જોકે, પ્રથમ દાવમાં સરસાઈ મેળવવાના કારણે દિલ્હી પબ્લિક…

મલ્ટિ-ડે સ્કૂલ ટૂર્નામેન્ટમાં દિલ્હી પબ્લિક સ્કૂલ સેમી-ફાઇનલમાં

અમદાવાદ રિલાયન્સ ફાઉન્ડેશન (મલ્ટીડે) સ્કૂલ ટુર્નામેન્ટ 2025–26 ના સુપર નૉકઆઉટ મુકાબલામાં શ્રી સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કૂલને દિલ્હી પબ્લિક સ્કૂલ – બોપાલે પ્રથમ ઈનિંગ્સની લીડના આધારે હરાવીને સ્પર્ધાની સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ડીપીએસે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. ડીપીએસના કોચ મિહિર કાપલિયાના માર્ગદર્શનમાં ટીમે શાનદાર દેખાવ કર્યો હતો. ટૂંકો સ્કોરઃ શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ —…

દિલ્હી પબ્લિક સ્કૂલ બોપલનો અંડર-16 મલ્ટિ ડે પ્લેઈંગ ટીમમાં ટર્ફ ઈંગ્લિશ મિડિયમ સામે આઠ વિકેટે વિજય

અમદાવાદ સીબીસીએ દ્વારા યોજાયેલી અંડર-16 મલ્ટિડે પ્લેઈંગ ટીમ સ્કૂલ ટૂર્નામેન્ટના સુપર નોકઆઉટ તબક્કામાં દિલ્હી પબ્લિક સ્કૂલ બોપલે ટર્ફ ઈંગ્લિશ મિડિયમ સ્કૂલને આઠ વિકેટે પરાજય આપ્યો હતો. દિલ્હી પબ્લિક સ્કૂલના સ્લોક જાનીએ 117 બોલમાં 101 રન ફટકાર્યા હતા.દિલ્હી પબ્લિક સ્કૂલે ટોસ જીતીને પહેલાં ફિલ્ડિગનો નિર્ણય લીધો હતો. ટૂંકો સ્કોર ટર્ફઃ પ્રથમ દાવઃ 103 (નીલ પટેલ 39…