દિલ્હી પબ્લિક સ્કૂલ બોપલનો અંડર-16 મલ્ટિ ડે પ્લેઈંગ ટીમમાં ટર્ફ ઈંગ્લિશ મિડિયમ સામે આઠ વિકેટે વિજય

Spread the love

અમદાવાદ

સીબીસીએ દ્વારા યોજાયેલી અંડર-16 મલ્ટિડે પ્લેઈંગ ટીમ સ્કૂલ ટૂર્નામેન્ટના સુપર નોકઆઉટ તબક્કામાં દિલ્હી પબ્લિક સ્કૂલ બોપલે ટર્ફ ઈંગ્લિશ મિડિયમ સ્કૂલને આઠ વિકેટે પરાજય આપ્યો હતો. દિલ્હી પબ્લિક સ્કૂલના સ્લોક જાનીએ 117 બોલમાં 101 રન ફટકાર્યા હતા.દિલ્હી પબ્લિક સ્કૂલે ટોસ જીતીને પહેલાં ફિલ્ડિગનો નિર્ણય લીધો હતો.

ટૂંકો સ્કોર

ટર્ફઃ પ્રથમ દાવઃ 103 (નીલ પટેલ 39 રન, સ્પર્શ શાહ 24માં 4, શૌર્ય પરાશર 22માં બે વિકેટ)

ડીપીએસઃ પ્રથમ દાવઃ 185 (શ્લોક જાની 101, શૌર્ય પરાશર 24 રન, દેવ દેસાઈ 34માં 5 વિકેટ)

ટર્ફઃ બીજો દાવઃ 99 (નીલ પટેલ 30, દેવ દેસાઈ 29 રન, શ્લોક જાની 4, સ્પર્શ શાહ 2, શૌર્ય પરાશર 4 વિકેટ).

ડીપીએસઃ બીજો દાવઃ બે વિકેટે 20 રન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *