ઈન્ટર ડિસ્ટ્રીક્ટ મલ્ટિડેમાં હેત પટેલની સદી, અમદાવાદ ચેમ્પિયન, કમ્બાઈન્ડ ટીમ રનર્સઅપ
અમદાવાદ અમદાવાદ (સીબીસીએ) અને કમ્બાઈન્ડ ટીમ વચ્ચે આજે ગુજરાત કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ એ, અમદાવાદ ખાતે રમાયેલી રિલાયન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ સિનિયર મલ્ટિડેઝ ટુર્નામેન્ટમાં અમદાવાદ ચેમ્પિયન અને કમ્બાઈન્ડ ટીમ રનર્સઅપ બની હતી. ટોસ જીતીને કમ્બાઈન્ડ ટીમે ફિલ્ડિંગનો નિર્ણય લીધો. અમદાવાદે પહેલી ઈનિંગ્સમાં 448 રન બનાવ્યા જેના જવાબમાં કમ્બાઈન્ડ ટીમની પહેલી ઈનિંગ્સ માત્ર 153 રનમાં સમેટાઈ ગઈ હતી….
