ડીપીએસ બોપલ ઈન્ટર સ્કૂલ અંડર-19 મલ્ટિ ડે પ્લેઈંગ્ ટીમ ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઈનલમાં

Spread the love

અમદાવાદ

દિલ્હી પબ્લિક સ્કૂલ બોપલે લિટલ બર્ડ્સ ઈંગ્લિશ સ્કૂલને ઈનિંગ્સ અને 608 રને કારમો પરાજય આપી રિલાયન્સ ફાઉન્ડેશન ઈન્ટર સ્કૂલ અંડર-19 (મલ્ટિડે પ્લેઈંગ્ ટીમ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો પાયોનિયર બી ગ્રાઉન્ડ પર રમાયેલી સેમિફાઈનલમાં લિટલ બર્ડસે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરતા પ્રથમ ઈનિંગ્સમાં 118 અને બીજી ઈનિંગ્સમાં છ વિકેટે 57 રન બનાવ્યા હતા. ડીપીએસે તેની પ્રથમ ઈનિંગ્સમાં 783 રનનો જંગી સ્કોર કર્યો હતો.

ટૂંકો સ્કોર

લિટલ બર્ડસઃ પ્રથમ ઈનિંગ્સઃ 118 અને બીજી ઈનિંગ્સઃ છ વિકેટે 57 રન (માનવ ચૌધરી 28માં પાંચ અને યુવરાજ નામદાર બે રનમાં 3 વિકેટ).

ડીપીએસઃ પ્રથમ ઈનિંગ્સઃ 783 ( યુવરાજ કાપડિયા 132, યુવરાજ નામદાર 126, કનવ બલિયાન 116 રન, લોકેશ 81 રનમાં 4 વિકેટ).

મેન ઓફ ધ મેચઃ યુવરાજ નામદાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *