ડીપીએસ બોપલ ઈન્ટર સ્કૂલ અંડર-19 મલ્ટિ ડે પ્લેઈંગ્ ટીમ ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઈનલમાં

અમદાવાદ દિલ્હી પબ્લિક સ્કૂલ બોપલે લિટલ બર્ડ્સ ઈંગ્લિશ સ્કૂલને ઈનિંગ્સ અને 608 રને કારમો પરાજય આપી રિલાયન્સ ફાઉન્ડેશન ઈન્ટર સ્કૂલ અંડર-19 (મલ્ટિડે પ્લેઈંગ્ ટીમ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો પાયોનિયર બી ગ્રાઉન્ડ પર રમાયેલી સેમિફાઈનલમાં લિટલ બર્ડસે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરતા પ્રથમ ઈનિંગ્સમાં 118 અને બીજી ઈનિંગ્સમાં છ વિકેટે 57 રન બનાવ્યા હતા. ડીપીએસે…

GCA U16 બૉયઝ ટીમ મલ્ટિ ડે ટૂર્નામેન્ટની ફાઇનલમાં

વડોદરા વડોદરામાં રમાયેલી રિલાયન્સ G1 U16 મલ્ટી-ડે ટુર્નામેન્ટમાં ગુજરાતની યુવા ટીમે શાનદાર પ્રદર્શન કરીને સૌરાષ્ટ્રને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ટીમના ડાબોડી સ્પિનર ધ્રુવ પટેલ સમગ્ર મેચના હીરો રહ્યો. તેણે ઐતિહાસિક અને રેકોર્ડબ્રેકિંગ પ્રદર્શન કરતાં: પ્રથમ ઇનિંગ્સમાં 5 વિકેટ અને બીજી ઇનિંગ્સમાં તમામ 10 વિકેટ ખેરવવા સાથે મેચમાં કુલ 15 વિકેટ મેળવીને ટીમને યાદગાર જીત…

સ્ટેટ બિલિયર્ડ્સ અને સ્નૂકરમાં મુઆવિયા ઠાકોર ફાઈનલમાં

અમદાવાદ ગુજરાત સ્ટેટ બિલિયર્ડ એન્ડ સ્નૂકર એસોસિએશન દ્વારા આયોજિત સ્પોટર્સ ક્લબ, અમદાવાદ ખાતે બિલિયર્ડ્સ અને સ્નૂકર માટે સ્ટેટ રેન્કિંગ મલ્ટીસિટી ટુર્નામેન્ટમાં આશાસ્પદ યુવા ખેલાડી મુઆવિયા ઠાકોરે પોતાના પ્રથમ રાઉન્ડની શરૂઆત પવન ભરવાડ સામે એક તરફી જીત્યા વિરૂદ્ધ સાથે કરી હતી. મુઆવિયા ઠાકોરે જુનિયર ફાઇનલમાં પણ પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. ભૌમિક પંચાલે સિનિયર સ્નૂકર્સના બીજા…