સ્ટેટ બિલિયર્ડ્સ અને સ્નૂકરમાં મુઆવિયા ઠાકોર ફાઈનલમાં

Spread the love

અમદાવાદ

ગુજરાત સ્ટેટ બિલિયર્ડ એન્ડ સ્નૂકર એસોસિએશન દ્વારા આયોજિત સ્પોટર્સ ક્લબ, અમદાવાદ ખાતે બિલિયર્ડ્સ અને સ્નૂકર માટે સ્ટેટ રેન્કિંગ મલ્ટીસિટી ટુર્નામેન્ટમાં આશાસ્પદ યુવા ખેલાડી મુઆવિયા ઠાકોરે પોતાના પ્રથમ રાઉન્ડની શરૂઆત પવન ભરવાડ સામે એક તરફી જીત્યા વિરૂદ્ધ સાથે કરી હતી. મુઆવિયા ઠાકોરે જુનિયર ફાઇનલમાં પણ પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. ભૌમિક પંચાલે સિનિયર સ્નૂકર્સના બીજા રાઉન્ડમાં સરળતાથી પોતાના પ્રતિસ્પર્ધીને હરાવી દીધો હતો.

16/07/2025નાં પરિણામ

સિનિયર સ્નૂકર

અક્ષિત અવાડિયા: 02 જીત્યા વિરૂદ્ધ કશ્યપ પટેલ: 00

દેવ ગંગવાલ: 02 જીત્યા વિરૂદ્ધ ભાર્ગવ દવે: 01

રાજીવ સહાની: 02 જીત્યા વિરૂદ્ધ હર્ષ પટેલ: 01

ભદ્રેશ પંચાલ: 02 જીત્યા વિરૂદ્ધ હર્ષ રાજપુરોહિત: 00

સાહિલ ઠક્કર: 02 જીત્યા વિરૂદ્ધ ઈશ્વર બંકર: 00

ભદ્રેશ પંચાલ: 02 જીત્યા વિરૂદ્ધ સાહિલ ઠક્કર: 00

રાજ જૈન: 02 જીત્યા વિરૂદ્ધ જય ગજ્જર: 00

દર્શન ગામી: 02 જીત્યા વિરૂદ્ધ પ્રીત ગાંધી: 01

ધ્રુવિન રાવલ: 02 જીત્યા વિરૂદ્ધ કુશલ શાહ: 00

શીલ શાહ:02 જીત્યા વિરૂદ્ધ ધ્વનિલ મિસ્ત્રી: 01

આદિત્ય શાહ: 02 જીત્યા વિરૂદ્ધ શૈલેષ નંદોતરીયા: 01

શાંતિ બરંડા: 02 જીત્યા વિરૂદ્ધ નિશાંત ઓઝા: 00

કવલ પંચાલ: 02 જીત્યા વિરૂદ્ધ સ્મિત પટેલ: 00

નીલ ઠક્કર: 02 જીત્યા વિરૂદ્ધ રાજકિશોર માલી: 00

પ્રિયાંશુ શાહ: 02 જીત્યા વિરૂદ્ધ સંકેત બોહરા: 00

દેવ પટેલ: 02 જીત્યા વિરૂદ્ધ ઓમ ગજ્જર: 00

મૌલિક ખાત્સુરિયાઃ 02 જીત્યા વિરૂદ્ધ રોનક શર્મા: 00

મુઆવિયા ઠાકોર:02 જીત્યા વિરૂદ્ધ પવન ભરવાડ: 00

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *