નોકરી માટેની જાહેરાત માટે નીચેની લિન્કમાં ક્લિક કરો.

ગુજરાત રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ – JAU, NAU, SDAU, અને AAU – ગુજરાતના વિવિધ સ્થળોએ જુનિયર ક્લાર્ક (વર્ગ-3) ની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી રહી છે. વહીવટી ક્ષેત્રમાં સ્થિર સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે.