નરહરિ અમીનની ઉપસ્થિતિમાં સતિશ પાટીલે અમિત શાહે દેશ માટે કરેલા કામો દર્શાવતું પેઇન્ટિંગ “સંકલ્પથી સિદ્ધિ” અમિત શાહને અર્પણ કર્યું

Spread the love

અમદાવાદ

રાજ્યસભાનાં સંસદસભ્ય નરહરિ અમીનની ઉપસ્થિતિમાં સતિશ પાટીલે ભારત સરકારનાં ગૃહ અને સહકારમંત્રી અમિત શાહે દેશ માટે કરેલા મહત્વપૂર્ણ કામો દર્શાવતું સાત મહિનાની મહેનતથી બનાવેલું પેઇન્ટિંગ “સંકલ્પથી સિદ્ધિ” અમિત શાહને અર્પણ કર્યું હતું. અમિત શાહના મહત્વપૂર્ણ કામો નીચે દર્શાવાયા છે.

1)     કલમ 370 અને 35A રદ કરી

2)    વકફ બોર્ડ સુધારણા કાયદો

3)    આતંકવાદમાં ઘટાડો

4)    મહિલા સુરક્ષા માટે Emergency Response Support System (112)

5)    (CAA) – 2019

6)    જમ્મુ કાશ્મીરમાં તિરંગો શાન થી લહેરાયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *