ITF મહિલા ટેનિસ ટૂરમાં વૈદેહી ચૌધરીનો શૌલી ઠક્કર સામે આસાન વિજય

Spread the love

અમદાવાદ

ITF મહિલા ટેનિસ ટૂરમાં દ્વીતીય ક્રમાંકિત અને ગુજરાતની સ્થાનિક ખેલાડી વૈદેહી ચૌધરીએ સરળ જીત મેળવી. તેણે શૈલી બી. ઠક્કરને સીધા સેટમાં 6-2, 6-1 થી હરાવી. અન્ય મેચોમાં ભારતની પાર્થસાથી મુંડેએ ભારતની જ આહાન આહાન સામે 6-3, 6-0થી વિજય મેળવ્યો હતો. વિદેશી ખેલાડીઓનો આજે સ્પર્ધામાં દબદબો જોવા મળ્યો હતો .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *