જીઓએ જીઓ એરફાઈબર લોન્ચ કરવાની જાહેરાત કરી
– JioAirFiber ગણેશ ચતુર્થીના શુભ અવસરે અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ અને પુણે એમ આઠ શહેરોમાં લાઈવ. – JioAirFiber લાસ્ટ-માઈલ કનેક્ટિવિટીના પડકારોને પાર કરશે અને દરેક ઘર અને નાના વેપારને જોડી ભારતને પ્રીમિયર ડિજિટલ સોસાયટીમાં પરિવર્તિત કરશે. – JioAirFiber ટીવી અથવા બ્રોડબેન્ડ વપરાશકર્તાઓને એક સંકલિત સેવા દ્વારા વિતરિત વિશ્વ-વર્ગના ઘરેલુ મનોરંજન, બ્રોડબેન્ડ અને ડિજિટલ અનુભવમાં અપગ્રેડ કરવાની તક પૂરી પાડે છે. મુંબઈ વિશ્વના સૌથી…
