આઈપીએલની મેચ બાદ શાહરૂખે નીચે પડેલા ધ્વજ ઊપાડ્યા
સુપરસ્ટાર હોવા છતાં, શાહરૂખે પોતે જ એક-એક ધ્વજ ઉપાડ્યો અને કોઈપણ સંકોચ વિના સ્ટાફને સોંપ્યો નવી દિલ્હી બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન માત્ર તેના અભિનય માટે જ નહીં પરંતુ તેની ઉદારતા માટે પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે . કિંગ ખાન જે પણ કરે છે , તે તેના ચાહકોનું દિલ જીતી લે છે. ફિલ્મ ઉદ્યોગ સાથે શાહરૂખ ખાન તેની તાકાત…
