ઈન્ડોનેશિયાના વિમાનમાં પાયલોટ અડધો કલાક સૂતા રહ્યા
બાટિક એરલાઈનની ફ્લાઈટ કેંદારી શહેરથી ઈન્ડોનેશિયાની રાજધાની જાકાર્તા જઈ રહી હતી, જેમાં 153 મુસાફરો અને ચાર ક્રુ મેમ્બર પણ સવાર હતા જાકાર્તા પાયલોટની જરા સરખી ચૂક પણ પ્લેનમાં બેઠેલા સેંકડો મુસાફરોના જીવ જોખમમાં નાંખી શકે છે અને તેના કારણે જ પાયલોટની ડ્યુટી સંવેદનશીલ ગણાતી હોય છે. આમ છતા પાયલોટો લાપરવાહી વરતતા હોય તેવા કિસ્સા બનતા…
