ગત નાણાંકીય વર્ષમાં પાકિસ્તાનમાં ગરીબી 39.4 ટકા પર પહોંચી
દયનીય આર્થિક હાલતને લીધે વધુ 12.5 મિલિયન લોકો ગરીબી રેખા નીધે ધકેલાતાં કુલ 95 મિલિયન લોકો ગરીબીના ભરડામાં ફસાઈ ગયા કરાંચી દુનિયાના પ્રમુખ મંચો પર વારંવાર કાશ્મીરનો રાગ આલાપનારા પાકિસ્તાનની સ્થિતિ સુધરી જ રહી નથી. વર્લ્ડ બેન્કે કહ્યું કે પાકિસ્તાનમાં ગત નાણાકીય વર્ષમાં ગરીબી 39.4 ટકાએ પહોંચી ગઈ છે અને દયનીય આર્થિક હાલતને લીધે વધુ…
