નંદન નિલેકણીએ આઈઆઈટી-બોમ્બેને 315 કરોડ આપવાની જાહેરાત કરી
આઈઆઈટી-બોમ્બે એ મારા જીવનનો આધારશિલા રહ્યો છે, આ દાન માત્ર એક નાણાકીય યોગદાન કરતાં વધુ છે; આ સ્થળને મારા તરફથી શ્રદ્ધાંજલિ છેઃ નિલેકણી નવી દિલ્હીઈન્ફોસિસના સહ-સ્થાપક નંદન નિલેકણીએ દેશની એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાને કરોડો રૂપિયા આપવાની જાહેરાત કરી છે. એક પ્રેસ રિલીઝ અને ટ્વીટ દ્વારા માહિતી મળી છે કે, નંદન નિલેકણીએ આઈઆઈટી-બોમ્બે ને 315 કરોડ…
