સસ્પેન્ડ સાંસદોનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, તમામ રાજ્યોમાં દેખાવો
સરકાર વિપક્ષ વગર સંસદ ચલાવશે, લોકોને સાંભળશે નહીં તો લોકશાહીનો નાશ થશેઃ શશિ થરૂર નવી દિલ્હી ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ (ઈન્ડિયા) બ્લોક નેતાઓ શુક્રવારે રાજધાની દિલ્હીમાં 146 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવા સામે વિરોધ કર્યો. ગુરુવારે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરાયેલા સંસદના શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદો સવારે 11 વાગ્યે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું….
