મહિલા અનામત બીલ પર સપા, જેડીયુ અને આરજેડી આ મામલે વાંધો ઉઠાવી શકે છે
2008માં આ પક્ષોએ મહિલા અનામતમાં સબ-ક્વોટાની અને એસસી,એસટી અને ઓબીસી મહિલાઓને પણ તેમાં અનામતની માગણી કરી હતી આજે સંસદના વિશેષ સત્રનો બીજો દિવસ છે. આજથી નવા સંસદભવનના શ્રી ગણેશ થયા છે. ત્યારે સંસદના વિશેષ સત્ર વચ્ચે ગઈકાલે કેન્દ્રીય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. મળતી માહિતી અનુસાર, કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરીને મળી ગઈ…
