ગુજરાતની મહિલા ખો-ખો ખેલાડી ઓપીના ભીલારને 10લાખ રૂપિયાનો પુરસ્કાર
નવી દિલ્હી સ્થાનિક રમતોને પ્રોત્સાહન આપવાના ઉમદા ઉદ્દેશ સાથે ગુજરાત સરકારે મહિલા ખો-ખો ખેલાડી ઓપીના ભીલારને રૂ.10લાખના રોકડ ઇનામથી નવાજ્યા છે. ઓપીના ભીલાર ભારતની મહિલા ખો-ખો ટીમનો ભાગ રહી હતી, જેમણે 13થી 19 જાન્યુઆરી દરમ્યાન પહેલી વખત નવી દિલ્હીમાં યોજાયેલા ખો-ખો વર્લ્ડ કપ 2025માં સુવર્ણ પદક જીત્યું હતું. આ ઐતિહાસિક ટુર્નામેન્ટમાં ભારતીય પુરુષ અને મહિલા…
