ઇલેક્ટ્રિક વાહનો પેટ્રોલ અને ડીઝલ કાર કરતાં વધુ કણોનું પ્રદૂષણ ફેલાવે છે
ઈલેક્ટ્રિક વાહનોના બ્રેક્સ અને ટાયર 1,850 ગણું વધુ પ્રદૂષણ ફેલાવે છે, વોલ સ્ટ્રીટ જર્નલ ઓપ-એડમાં પ્રકાશિત અભ્યાસમાં દાવો નવી દિલ્હી ઉત્સર્જન ડેટાનું વિશ્લેષણ કરતી કંપની એમિશન એનાલિટિક્સ દ્વારા તાજેતરના એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઇલેક્ટ્રિક વાહનો પેટ્રોલ અને ડીઝલ કાર કરતાં વધુ કણોનું પ્રદૂષણ ફેલાવે છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે ઈલેક્ટ્રિક વાહનો (ઈવી)…
