મૃત જાહેર કરાયેલી મહિલા એમ્બ્યુલન્સમાં બેસી ગઈ અને પાણી માગ્યું
મહિલાને તેના ગામ લાવી દેવાઈ, હવે મહિલાની તબિયત ઠીક છે, મૃત જાહેર મહિલાના જીવિત થવા પર તેમને જોવા માટે ગામના લોકોની ભીડ ઉમટી લખનૌઆને કુદરતનો ચમત્કાર કહો કે ડોક્ટરોની બેદરકારી. હોસ્પિટલમાં મૃત જાહેર મહિલા રસ્તામાં જીવિત ઊભી થઈ ગઈ. કેન્સરથી પીડિત મહિલાને હોસ્પિટલમાં મૃત જાહેર કરી દેવાઈ. એમ્બ્યુલન્સથી ઘરે લાવતી વખતે મહિલા રસ્તામાં ઉઠીને બેસી…
