રાજ્યકક્ષાની વુશુની રમત સ્પર્ધામાં હીરામણિ શાળા – હૉસ્ટેલના વિદ્યાર્થીઓને ગોલ્ડ – સિલ્વર – બ્રોન્ઝ મેડલ
U. 17 ની રાજ્યકક્ષાની આણંદ ખાતે રમાયેલ વુશુની રમત સ્પર્ધામાં રાજ્યકક્ષાએ મેડલ મેળવનાર હીરામણિ શાળાના વિધાર્થીઓ (૧) કેયુર ભરવાડ – ગોલ્ડ મેડલ ..(૨) દક્ષ પટેલ .ગોલ્ડ મેડલ..(૩) સુભાષ સહાની .સિલ્વર મેડલ..(૪) ધવલ ગઢવી .બ્રોન્ઝ મેડલ. ગોલ્ડ મેડલ મેળવનાર વિધાર્થીઓ નેશનલ કક્ષાએ રમવા જશે.
