સ્ટેટ ચેમ્પિ. માટે સ્પોર્ટિંગ એસ ડાર્ટ એકેડમી ખાતે ટ્રેનિંગ કેમ્પ યોજાયો
અમદાવાદ ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ડેફ દ્વારા ટૂંક સમયમાં યોજાનારી ઇન્ટર ડિસ્ટ્રિક્ટ તથા ઓપન સ્ટેટ ડાર્ટ ચેમ્પિયનશિપ માટે પલોડિયા ખાતે આવેલી સ્પોર્ટિંગ એસ ડાર્ટ એકેડમી ખાતે બે દિવસના વિશેષ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નેશનલ ચેમ્પિયન તથા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ ચૂકેલા અશફાક સૈયદ દ્વારા યોજાયેલા કેમ્પમાં ભાવનગર, રાજકોટ, બરોડા તથા અમદાવાદ…
