ઈફ્ફકોની નેનો ફર્ટિલાઈઝર પ્રમોશન કેમ્પેઈન લોન્ચ કરાઈ
• 200 મોડેલ નેનો વિલેજ ક્લસ્ટર્સ થકી 800 ગામના ખેડૂતોને નેનો યુરિયા પ્લસ, નેનો ડીએપી અને સાગરીકાનો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપવા માટે ઈફફકો તરફથી ગ્રાન્ટ્સ અપાશે. • 15 સંસ્થાઓને ડ્રોન દ્વારા 2.45 લાખ એકર જગ્યામાં છંટકાવ કરવા માટે ઠેકો અપાયો. • ઈફફકો દ્વારા ભારતીય કૃષિના મુખ્ય પ્રવાહમાં નેનો યુરિયા પ્લસ અને નેનો ડીએપી (લિક્વિડ) જેવી…
