દરેક કૂતરાનો દિવસ હોય છે!, કૂતરાને બઢતી આપીને ‘ચીફ પપ્પી ઓફિસર’ બનાવાયો
એક કૂતરાને ચીફ પપી ઓફિસર બનાવવાનો વીડિયો હાલમાં ઈન્ટરનેટ પર હેડલાઈન્સ બનાવી રહ્યો છે વાયરલ ક્લિપમાં, કંપનીની મીટિંગમાં કૂતરાના પ્રમોશનનો ઉલ્લેખ છે, જેને સાંભળીને ત્યાં બેઠેલા દરેક તાળીઓ પાડવા લાગે છે. યુઝર્સે પણ આ પોસ્ટ પર જોરદાર કોમેન્ટ કરી છે વિદેશમાં એક કૂતરાને પ્રમોશન આપતો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. ક્લિપમાં એક મહિલા…
