ઈડીએ પવન મુંજાલની દિલ્હીમાં 3 સ્થાવર મિલ્કતો જપ્ત કરી
ઈડીની આ કાર્યવાહી મની લોન્ડરિંગ કેસની ચાલી રહેલી તપાસ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે, સંપત્તીની કિંમત 25 કરોડ નવી દિલ્હી ઓટોમોબાઈલ કંપની હીરો મોટોકોર્પના સીએમડી અને ચેરમેન પવન મુંજાલની મુસીબતો વધુ વધી ગઈ છે. ઈડીએ દિલ્હીમાં તેની 3 સ્થાવર મિલકતો જપ્ત કરી છે, જેની કિંમત લગભગ 25 કરોડ રૂપિયા છે. ઈડીની આ કાર્યવાહી મની લોન્ડરિંગ…
