પાક.નું એફ-16 ધ્વસ્ત કરનાર ભારતીય મિસાઈલ નિશાન ચૂકી
રાફેલ ફાઈટર જેટમાંથી નીકળેલી માઈકા-આર મિસાઈલે સચોટ નિશાન તાક્યું પોખરણ પોખરણમાં વાયુશક્તિ 2024 યુદ્ધાભ્યાસ દરમિયાન વાયુસેનાના તેજસ ફાઈટર જેટએ એક હવાઈ ટારગેટ તરફ આર-73 મિસાઈલ ફાયર કરી હતી જે ટારગેટને ચૂકી ગઈ. જ્યારે રાફેલ ફાઈટર જેટમાંથી નીકળેલી માઈકા Iઆર મિસાઈલે સચોટ નિશાન તાક્યું હતું. હવે સવાલ એ ઊઠી રહ્યો છે કે શું આર-73 મિસાઈલનો ઉપયોગ…
