મનીષ મલ્હોત્રા બુટિકમાં મહિને 500 રૂપિયા કમાતા હતા ; કપડાં ફોલ્ડ કરીને ગ્રાહકોને બતાવવા કામ હતું
” ગુસ્તાખ ઇશ્ક ” ના નિર્માતા મનીષ મલ્હોત્રાને બાળપણથી જ ફિલ્મો પ્રત્યે ખૂબ જ લગાવ છે. કહેવાય છે કે દસમા ધોરણમાં તેઓ દર શુક્રવારે નવી ફિલ્મની રાહ જોતા હતા. એક સમયે તેઓ બાંદ્રાના એક નાના બુટિકમાં મહિનામાં ફક્ત 500 રૂપિયા કમાતા હતા , કપડાં ફોલ્ડ કરીને ગ્રાહકોને બતાવતા હતા. તેમનું કામ બસ આટલું જ હતું….
