કોરોનાનો નવો વેરિયન્ટ ચિંતાજનક નથી, સાવચેતી જરૂરીઃ ડૉ. સૌમ્યા સ્વામીનાથન
સૂચન આપવા માટે હાલ કોઈ ડેટા નથી, આપણે માત્ર સામાન્ય બચાવના ઉપાયની જરૂરી નવી દિલ્હીદેશમાં એકવાર ફરી કોરોના વધતો જઈ રહ્યો છે. કોરોનાનો નવો સબ વેરિયન્ટ જેએન-1 ચિંતાનો વિષય બનેલો છે. આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાના પૂર્વ પ્રમુખ વિજ્ઞાની ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યુ કે હાલ કોરોનાથી ગભરાવાની જરૂર નથી. આ જોખમી નથી. આ ચિંતાનો વિષય…
