ગુવાહાટી ટેસ્ટ પહેલા ગિલ મુંબઈ પરત ફર્યો ; ડોક્ટરની દેખરેખ હેઠળ આરામ કરશે ; ODI અંગે શંકા
ભારતીય કેપ્ટન શુભમન ગિલ દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. તે ગુવાહાટીથી મુંબઈ જવા રવાના થઈ ગયો છે ગુવાહાટી ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને ગુવાહાટીમાં બીજી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. તે શુક્રવારે મુંબઈ જવા રવાના થયો હતો. ગિલ 19 નવેમ્બરે ટીમ સાથે ગુવાહાટી પહોંચ્યો હતો પરંતુ 20…
