ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સ 2025, બીચ સોકર માં ગુજરાત ઉત્તર પ્રેદશને હરાવી સેમી ફાઇનલમાં
દીવ ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સ 2025, દીવ માં 19.5.25 થી 24.5.25 સુધી આયોજન કરવામાં આવેલ છે. દીવ, ઘોઘલા માં બીચ સોકર રમાડવા માં આવે છે. 20.5.25 ના રોજ બીચ સોકર માં ગુજરાત નો મુકાબલો ઉત્તર પ્રદેશ સાથે હતો. ગુજરાત તરફથી શેખ નાઝ દ્વારા 5, મિસબાબાનું સિંધી અને શાંતિ ઓડેદરા દ્વારા 1-1 ગોલ કરવામાં આવેલ. ઉત્તર…
