ફેસબુક ફ્રેન્ડ સાથે લગ્ન કર્યા તે યુવક નહીં યુવતી નીકળી
આ વાતનો ખુલાસો ત્યારે થયો કે યુવકના પિતાએ તેની ગુમ થયાની ફરિયાદ કરી છપરા ફેસબુક એક એવું માધ્યમ બની ગયું છે કે હવે લોકોને તેની ટેવ પડી ગઈ છે. કેટલાંક લોકો ફેસબુક પર માહિતી મેળવતા હોય છે તો કેટલાંક લોકો પોતાના બિઝનેસને આગળ વધારવા માટે જુગાડ લગાતવા હોય છે. તો કેટલાંક લોકો એવા પણ હોય…
