500ની નકલી નોટોની ઘૂસણખોરી સતત વધતાં આરબીઆઈ ચિંતિત
2022-23માં 500 રૂપિયાની લગભગ 91 હજાર 110 નકલી નોટો પકડાઈ હતી, જે 2021-22ની સરખામણીમાં 14.6 ટકા વધુ છે નવી દિલ્હી19 મે, 2023 ના રોજ, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ 2000 રૂપિયાની નોટ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. દેશની તમામ બેંકોમાં આ નોટો બજારથી પાછી ખેંચવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. હવે આરબીઆઈના વાર્ષિક રિપોર્ટમાં…
