વર્લ્ડ કપમાં પ્રથમ વખત મેચમાં ચાર સદીનો રેકોર્ડ
પાકિસ્તાન વન-ડે વર્લ્ડ કપ 1992માં ન્યૂઝીલેન્ડ સામે ઓકલેન્ડમાં 264 રનના ટાર્ગેટનો પીછો કરી વિજય બાદ તે સિઝનમાં પાકિસ્તાન ચેમ્પિયન બન્યું હતું હૈદ્રાબાદ પાકિસ્તાને અને શ્રીલંકા વચ્ચે ગઈકાલે વન-ડે વર્લ્ડ કપ 2023ની 8મી મેચ રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને 6 વિકેટે હરાવી ઘણાં એતિહાસિક રેકોર્ડ બનાવ્યા હતા. આ સાથે જ પાકિસ્તાન સામે ભારતનો સૌથી વધુ…
