એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે સિઝનની સૌથી વધુ અપેક્ષિત ફેસ્ટિવ ઓફર્સ ‘AU Heart to Cart’ જાહેર કરી
· એયુ ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને તહેવારોની ખરીદી કરવા પર રૂ. 1 લાખ સુધીની બચત · નવા કરન્ટ એકાઉન્ટ્સ અને ફિક્સ્ડ ડિપોઝીટ્સ પર એક્સક્લુઝિવ લાભો અને ગિફ્ટ વાઉચર્સ · આજીવન મફત AU LIT ક્રેડિટ કાર્ડ, જે ભારતનું પ્રથમ કસ્ટમાઇઝ ક્રેડિટ કાર્ડ છે મુંબઈ ભારતની સૌથી મોટી સ્મોલ ફાઇનાન્સ બેંક એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે આ વર્ષનો તેનો સૌથી મોટા શોપિંગ…
