ખંભાળિયામાં રિલાયન્સ દ્વારા વી.એચ. અને વી.એચ. હાઈસ્કૂલનું સાંસદ પરિમલ નથવાણીના હસ્તે લોકાર્પણ
શિક્ષણ સહિતના લોકોપયોગી કાર્યો માટે રિલાયન્સ સતત સંકલ્પબદ્ધ : નથવાણી, રૂ. 1.50 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બે માળનું શાળાભવન તૈયાર જામનગર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) તથા રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણીના હસ્તે જામખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં શ્રી વિજય ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી વી.એચ. અને વી.એચ. હાઈસ્કૂલના નવનિર્મિત ભવનનું આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રિલાયન્સના…
