ધારાસભ્ય પી.સી.બરંડાના ઘરમાં લૂંટના ત્રણ આરોપી 23 દિવસે ઝડપાયા
ત્રણ આરોપીઓની ધરપકડ કરીને વધુ પુછપરછ હાથ ધરતાં ગુનામાં ધારાસભ્યના ઘરમાં કામ કરતાં નોકરની પણ સંડોવણી હોવાનું ખુલ્યું અરવલ્લી ભીલોડાના તાલુકાના ભાજપના ધારાસભ્ય પી.સી.બરંડાના ઘરમાં તેમની પત્નીને બંધક બનાવીને લૂંટારૂઓ લૂંટ કરીને ફરાર થઈ ગયા હતાં. ધારાસભ્યના ઘરમાંથી 15 તોલા સોનું અને રોકડ મળીને 16 લાખની મતા લૂંટાઈ હતી. આ કેસમાં પોલીસે તપાસ તેજ કરતાં…
