પીઆઈની હત્યા કેસમાં આરિઝ ખાનની ફાંસીની સજા આજીવન કેદમાં બદલાઈ
દિલ્હીમાં 13મી સપ્ટેમ્બર 2008ના રોજ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા હતા જેમાં 26 લોકોના મોત થયા હતા જ્યારે 133 લોકો ઘાયલ થયા હતા નવી દિલ્હીઆજે દિલ્હી હાઈકોર્ટે બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં પોતાનો ચુકાદો સંભળાવતા આરિઝ ખાનને આપવામાં આવેલી ફાંસીની સજા ને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. અગાઉ દિલ્હી પોલીસ ઈન્સ્પેકટર મોહન ચંદ શર્માની હત્યા માટે ટ્રાયલ…
