નેતન્યાહૂના પત્નીએ બ્રિટીશ પીએમના પત્નીને બંધકોને છોડવા પત્ર લખ્યો
પત્રમાં સારાએ લખ્યુ છે કે, હત્યારાઓની વચ્ચે માતા બનેલી આ મહિલાની મનોસ્થિતિ કેવી હશે તે તમે સમજી શકાય એમ છે તેલ અવીવ હમાસ પાસેથી પોતાના બંધકોને છોડાવવા માટે ઈઝરાયેલની સેના આકાશ પાતાળ એક કરી રહી છે અને આ બધાની વચ્ચે ઈઝાયેલના પીએમ બેન્જામિન નેતાન્યાહૂના પત્ની સારા નેતાન્યાહૂએ બ્રિટિશ પીએમ ઋષિ સુનકના પત્ની અક્ષતા મૂર્તિને લખેલો…
