આફ્રિકાથી આવેલા મુસાફર પાસેથી જીવતા સાંપ સહિતની વાંધાજનક વસ્તુઓ મળી

તેના સામાનમાંથી વાંદરાનો હાથ, મરેલી ચકલી, કપડામાં લપેટાયેલા ઈંડા જેવી વસ્તુઓ, તાવીજ, કાગળ પર લખેલા મંત્ર સહિતની વસ્તુઓ પણ કસ્ટમ અધિકારીઓએ કબ્જે કરી દુબઈ દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મુસાફરના સામાનમાંથી એવી વસ્તુઓ મળી હતી કે, કસ્ટમ અને ઈમિગ્રેશન અધિકારીઓ પણ હેરાન થઈ ગયા હતા.  દુનિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક દુબઈ એરપોર્ટ પર રોજ…

કિમ જોંગે ટેન્ક ચલાવી, સૈનિકોને યુદ્ધ માટે તૈયારી રહેવા સંદેશ

દક્ષિણ કોરિયાએ અમેરિકાની સેના સાથે મળીને કરેલા સંયુક્ત યુધ્ધાભ્યાસ બાદ ઉત્તર કોરિયાએ પણ તેના જવાબમાં આ પ્રકારની કવાયત હાથ ધરી પ્યોંગયાંગ ઉત્તર કોરિયાના ભેજાગેપ અને સનકી તાનાશાહ કિમ જોંગે ક્યારે શું કરશે તેની કોઈને ખબર હોતી નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી નવી તસવીરો પ્રમાણે તો કિમ જોંગે હવે ટેન્ક ચલાવી છે. ઉત્તર કોરિયાની…

પેસ બોલર લુંગી એનગિડીને ઈજા, બેટર જેક ફ્રેજર મેકગર્કનો સમાવેશ

લુંગી એનગિડીએ 14 આઈપીએલ મેચ રમી છે અને તેમના નામે 25 વિકેટ છે. લુંગી એનગિડી પીઠના નીચલા ભાગમાં ઈજાના કારણે આઈપીએલ 2024થી બહાર નવી દિલ્હી દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર લુંગી એનગિડીને ઈજા પહોંચી છે અને તે આઈપીએલ 2024માં રમી શકશે નહીં. દિલ્હી કેપિટલ્સે તેમના સ્થાને ઓસ્ટ્રેલિયાના જોરદાર બેટ્સમેન જેક ફ્રેજર મેક્ગર્કને ટીમમાં સામેલ કર્યા છે….

ભારત સરહદ નજીક ચીનનો યુદ્ધાભ્યાસ, મહિલા સૈનિકોને મેદાનમાં ઊતારી

ચીન આર્મીના યુધ્ધાભ્યાસમાં જમીન પરથી હવામાં માર કરી શકતી અત્યાધુનિક મિસાઈલ ટેકનોલોજીને પ્રદર્શીત કરવામાં આવી બિજિંગ ભારતે અગ્નિ-5 મિસાઈલના કરેલા સફળ પરિક્ષણ બાદ લદ્દાખ બોર્ડર પર વધુ 10000 સૈનિકોને તૈનાત કર્યા બાદ ચીન બેબાકળુ બની ગયુ છે. ભારતને જવાબ આપવાના નામે ચીને ભારતની બોર્ડર નજીક લાઈવ ફાયર એક્સરસાઈઝ કરી છે. ચીનના સરકારી મીડિયાએ પોતાના અહેવાલમાં…

ગુરુ પર ગ્રેટ રેડ સ્પોટનું તોફાન 350 વર્ષથી અસ્તિત્વ ધરાવે છે

અંતરિક્ષયાન જૂનોએ લગભગ ૧૩૯૧૭ માઇલ દૂરથી ગુરુના ગ્રેટ રેડ સ્પોટના વાસ્તવિક રંગીન ચિત્રને કેદ કર્યુ વોશિંગ્ટન અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ અંતરિક્ષ યાન જૂનો દ્વારા લેવાયેલી ગુરુ ગ્રહની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. ગુરુ ગ્રહ પર ગ્રેટ રેડ સ્પોટ તરીકે ઓળખાતા આ સ્થળની તસ્વીર એક તોફાનની છે જે પૃથ્વી કરતા બમણા આકારનું છે નવાઇની વાત…

140 કરોડના બોન્ડ ખરીદનારી કંપનીને 14,400 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મળ્યો

મેઘા​એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને બોન્ડ ખરીદ્યાના માત્ર એક જ માસમાં મહારાષ્ટ્રમાં મોટો કોન્ટ્રાક્ટ મળ્યો હતો નવી દિલ્હી સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચ (ઈસીઆઈ) એ શુક્રવારે તેની વેબસાઈટ પર ઈલેક્ટોરલ બોન્ડની સંપૂર્ણ માહિતી અપલોડ કરી દીધી. સૌથી વધુ ચૂંટણી બોન્ડ ખરીદનારી કંપનીઓમાં મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ બીજા સ્થાને રહી છે. નંબર વન પર ફ્યુચર…

ઈડી જેની પાછળ પડી હતી તે કંપનીએ 1350 કરોડના ચૂંટણી બોન્ડ ખરીદ્યા

ફ્યુચર ગેમિંગ એ જ કંપની છે જેની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે માર્ચ 2022માં મની લોન્ડરિંગના આરોપોની તપાસ કરી હતી નવી દિલ્હી ભારતીય ચૂંટણી પંચ (ઈસીઆઈ) એ ગુરુવારે ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને દાન આપનારા લોકોના નામ જાહેર કર્યા. કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો/ડેટામાં ચોંકાવનારી બાબતો બહાર આવી છે. મની લોન્ડરિંગના આરોપમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા…

સગીરાના જાતીય શોષણ મામલે યેદિયુરપ્પા સામે કેસ દાખલ કરાયો

એફઆઈઆર પોક્સો અને 354 (એ) આઈપીસી હેઠળ દાખલ કરવામાં આવી, યેદિયુરપ્પાના કાર્યાલયે જ 53 કેસોની યાદી જાહેર કરી બેંગલુરુ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પા સામે પોલીસે એક ગંભીર કેસ દાખલ કર્યો છે. માહિતી અનુસાર તેમની સામે સગીર છોકરીનું જાતીય શોષણ કરવાનો આરોપ લાગ્યો છે. આ મામલે તેમની સામે એફઆઈઆર નોંધી લેવામાં આવી છે. આ એફઆઈઆર પોક્સો…

ભારતના તિરુવનંતપુરમમાં રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થયું

રશિયન નાગરિકોએ રશિયન હાઉસમાં સ્થિત રશિયન ફેડરેશનના માનદ કોન્સ્યુલેટ ખાતે ખાસ આયોજિત બૂથ પર મતદાન કર્યું નવી દિલ્હી રશિયામાં હાલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. દેશ અને વિશ્વભરના રશિયનો મતદાન કરી રહ્યા છે. ભારતમાં પણ રશિયન ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. ભારતના કેરળ રાજ્યમાં પણ રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું….

કેરળમાં એક માસમાં ગાલપચોળિયાનાં 2505 કેસ નોંધાયા

ગાલપચોળિયા એક વાયરલ ચેપ છે, જે ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે અને તેના મોટાભાગના કેસો મલપ્પુરમ જિલ્લા અને બાકીના ઉત્તર કેરળમાંથી નોંધાયા છે થિરુવનંતપુરમ કેરળ રાજ્યમાં ગાલપચોળિયાંના કેસમાં અચાનક થયેલા વધારાએ પરિસ્થિતિને ચિંતાજનક બનાવી દીધી છે. એક દિવસમાં 190 થી વધુ કેસ જોવા મળી રહ્યા છે અને એક મહિનામાં 2505 કેસ નોંધાયા છે. વાસ્તવમાં,…

ભાજપે ભગવાન રામની એજન્સી અને રામ મંદિરને ભાડે પટ્ટે લીધું હોય એમ લાગે છે

ગત લોકસભા ચૂંટણીમાં નકુલ મધ્ય પ્રદેશથી કોંગ્રેસના એકમાત્ર વિજેતા ઉમેદવાર હતા, કોંગ્રેસે તેમને આ બેઠક પરથી ફરીથી ઉમેદવાર જાહેર કર્યા છે નવી દિલ્હી કોંગ્રેસ સાંસદ નકુલનાથે ગુરુવારે ભાજપ પર ધર્મને રાજકીય મંચ પર લાવવા અને એવુ સાબિત કરવાનો આરોપ લગાવ્યો જેમ કે તેમની પાસે ભગવાન રામની એજન્સી અને રામ મંદિરને ભાડે પટ્ટે લીધુ હોય. ગત…

બોટાદના કુંભારા ગામ નજીક પીકઅપ વાન પલટી જતાં બેનાં મોત

25થી વધારે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક ધોરણે 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બોટાદ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં હાઈવે પર અકસ્માતની ઘટના વધુ બની રહી છે. ત્યારે અકસ્માતનો સિલસિલો યથાવત રહેતા વધુ એક ઘટના બોટાદના કુંભારા ગામ નજીક બની હતી, જેમાં બે લોકોના મોત થયા છે જ્યારે 25થી વધારે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક…

ક્યાંકને ક્યાંક લાભના બદલામાં લાભ આપવાનું કામ થયુઃ કપિલ સિબ્બલ

પીએમ મોદીએ ભ્રષ્ટાચાર ખતમ કરવાનું વચન આપતા ન ખાઉંગા ન ખાને દુંગા વાત કહી હતી જે ટાંકીને કોંગ્રેસ નેતાના મોદી પર પ્રહાર નવી દિલ્હી રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસના પૂર્વ નેતા કપિલ સિબ્બલે ચૂંટણી બોન્ડની માહિતી જાહેર થયા બાદ તેને લઈને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ચૂંટણી બોન્ડની માહિતી પરથી જાણી શકાય…

ચૂંટણી બોન્ડના નંબરો જાહેર ન કરવા બદલ એસબીઆઈને સુપ્રીમની ફટકાર

નંબરો જાહેર કરવાથી દાન દેનાર દાતા અને રાજકીય પક્ષો વચ્ચેની લિંકને જાહેર થઈ શકે છે, સુપ્રીમ કોર્ટે આ મામલે એસબીઆઈ પાસેથી 18 માર્ચ સુધીમાં જવાબ માંગ્યો નવી દિલ્હી સુપ્રીમ કોર્ટમાં આજે ચૂંટણી બોન્ડ કેસ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી,  અરજીની સુનાવણી કરતા, સુપ્રીમ કોર્ટે એસબીઆઈને પૂછ્યું હતું કે તેણે ચૂંટણી બોન્ડના નંબરો કેમ જાહેર…

ચૂંટણી પંચ આજે લોકસભાની ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરશે

મતદાન તારીખથી લઈને મતગણતરી અને પરિણામ સહિતની તમામ વિગતો જાહેર કરવાની ચૂંટણી પંચ દ્વારા માહિતી અપાઈ નવી દિલ્હી  છેલ્લાં કેટલાંક સમયથી ચર્ચા છે કે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. એવામાં હવે ખુદ ચૂંટણીપંચે આ અંગેનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવાની ચોક્કસ તારીખ જાહેર કરી દીધી છે. માહિતી અનુસાર ચૂંટણીપંચે કહ્યું છે કે…

વડોદરામાં ભાજપનાં નેતા જ્યોતિ પંડ્યા છ વર્ષ માટે સસ્પેન્ડ

વડોદરાના પૂર્વ મેયરે ફરી ટિકિટ મેળવનારા રંજન ભટ્ટ સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યો વડોદરા વડોદરા લોકસભા બેઠક… આ બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી લડ્યા હતા. ત્યારે હવે આ બેઠક પર ભાજપમાં ભડકો થયો છે. વડોદરા બેઠક પર રંજનબેન ભટ્ટનું પત્તુ કપાશે તેવી ચર્ચા હતી પરંતુ ભારે વિવાદો બાદ પણ ભાજપે રંજન ભટ્ટને ત્રીજીવાર ટિકિટ…

ચેમ્પિયન્સ ફેમિલી 2024 માં 26 ગોલ્ફર સામેલ થાય

અમદાવાદ ગુલમહોર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કંટ્રી ક્લબ ખાતે M.P. ફાયનાન્સ સર્વિસિસ-ગો ગોલ્ફ 2024 કેલેન્ડર અંતર્ગત ચેમ્પિયન્સ ફેમિલી 2024નું આયોજન કરાયું હતું. જેમાં 26 ગોલ્ફર્સે ભાગ લીધો હતો. બે દિવસીય આ ટુર્નામેન્ટમાં પિતા-પુત્ર, ભાઇ-બહેન અને દાદા-પૌત્રની જોડી સામ સામે રમી હતી. સુખદેવ સિંહ પાનેસર તેમના પુત્ર અવતાર સિંહ અને પૌત્ર દેવજીત સિંહ પાનેસર સાથે રમ્યા હતા. જુહી માવાણી…

એચસીજી કેન્સર સેન્ટર દ્વારા કરેજિયસ હાર્ટસ પહેલની જાહેરાત

અંડાશયના કેન્સર વિશે જાગરૂકતા વધારવા, બચી ગયેલા લોકોના સશક્તિકરણ અને મહિલાઓની સુખાકારી માટે નિવારક આરોગ્ય સંભાળના પગલાંને પ્રોત્સાહન માટે ઈવેન્ટનું આયોજન અમદાવાદ એચસીજી કેન્સર સેન્ટર, અમદાવાદ એ સ્પોર્ટ્સ ક્લબના સહયોગથી, અંડાશયના કેન્સર વિશે જાગરૂકતા વધારવા, બચી ગયેલા લોકોને સશક્તિકરણ કરવા અને મહિલાઓની સુખાકારી માટે નિવારક આરોગ્ય સંભાળના પગલાંને પ્રોત્સાહન આપવા માટે સામૂહિક પ્રતિબદ્ધતા દ્વારા સંચાલિત…

નવા ચૂંટણી કમિશનરો માટે જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધુના નામ નક્કી

અધીર રંજન ચૌધરી પણ ચૂંટણી કમિશનરની પસંદગી સાથે જોડાયેલી સમિતિનો ભાગ છે નવી દિલ્હી કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ મોટો દાવો કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કાયદા પ્રધાન અર્જુન મેઘવાલ સાથેની બેઠકમાંથી બહાર આવતાં અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે નવા ચૂંટણી કમિશનરો માટે જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધુના નામ નક્કી કરવામાં આવ્યા…

CA ઓસાસુના વિ રીઅલ મેડ્રિડ: LALIGA EA SPORTS ઇતિહાસમાં સૌથી વધુ ભારે ભીડ સાથેની મેચ

અલ સદર એ સમગ્ર સ્પેનની બાજુની મુલાકાત લેવા માટેના સૌથી ડરામણા સ્ટેડિયમોમાંનું એક છે અને, જ્યારે 2009માં રીઅલ મેડ્રિડની મુલાકાત લીધી હતી, ત્યારે તેણે LALIGA EA રમતગમતના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી વધુ જોરદાર ભીડનો રેકોર્ડ બનાવ્યો હતો. 2023/24 LALIGA EA SPORTS સીઝનનો 29નો મેચ ડે સ્પેનિશ ફૂટબોલમાં સૌથી જુસ્સાદાર ફિક્સરમાંથી એક લાવશે: CA Osasuna vs…