ગ્લેન્ ફિલિપ્સે સુપરમેનની સ્ટાઈલમાં કેચ પકડી લાબુશેનને સદીથી વંચિત રાખ્યો
લાબુશેન 90 રન બનાવીને રમી રહ્યો ત્યારે પોઈન્ટ અને થર્ડ સ્લિપ વચ્ચે બોલને કટ કરવાનો પ્રયાસ કરતા બોલ થોડો હવામાં ચાલ્યો ગયો અને ફિલિપ્સે હવામાં ડાઈવ મારી અને એક હાથે કેચ પકડ્યો ક્રાઈસ્ટચર્ચ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ગ્લેન ફિલિપ્સની શાનદાર ફિલ્ડિંગ જોવા મળી હતી. એક સમયે એવું…
